• બુધવાર, 11 માર્ચ, 2026

26 નિર્વિરોધ, હવે ત્રણ રાજ્યની 11 બેઠક માટે લડાઈ

દસ રાજ્યમાં રાજ્યસભાની 37 બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું

નવી દિલ્હી, તા. 10 : દસ રાજ્યોની 37 રાજ્યસભા બેઠકોનું ગણિત સ્પષ્ટ થતું જાય છે. 37 બેઠકમાંથી સાત રાજ્યોની 26 બેઠક ઉપર વિધાનસભાના સંખ્યાબળ પ્રમાણે 26 ઉમેદવાર હોવાથી 26 બેઠક ઉપર ઉમેદવાર નિર્વિરોધ જીતી ગયા અને એની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે ત્રણ રાજ્યની 11 બેઠક ઉપર 11થી વધુ....