• બુધવાર, 11 માર્ચ, 2026

રાંધણ ગૅસની અછત : એસ્મા લાગુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

નવી દિલ્હી, તા.10 : ઈરાન યુદ્ધનાં પરિણામે દેશમાં સર્જાયેલી રાંધણ ગેસ સિલિન્ડરની અછતને ધ્યાને રાખીને સરકારે આવશ્યક સેવા સંચાલન ધારો(એસ્મા) લાગુ કરી દીધો છે. ઘરેલુ ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં એલપીજી મળતો રહે તેનાં માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોનાં ભાગરૂપે પગલું ભરવામાં આવ્યું છે. દરમિયાન....