મિલકતમાં મુસ્લિમ મહિલાઓને પુરુષ સમાન અધિકાર મળવો જોઈએ : પ્રશાંત ભૂષણ
નવી દિલ્હી, તા. 10 : આજે સુપ્રીમ કોર્ટે અવલોકન કરતાં જણાવ્યું હતું કે, હવે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવાનો સમય આવી ગયો છે. કોર્ટે મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવનો આરોપ લગાવીને 1937ના શરિયત કાયદાની કેટલીક જોગવાઈઓને રદ કરવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી.....