તહેરાન,તા.10 : ઈરાન-અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધમાં મિસાઈલોની સાથે શાબ્દિક હુમલાઓ પણ વધુ તેજ બનતા જાય છે. વધતા તણાવ વચ્ચે ઈરાનના એક ઉચ્ચ સુરક્ષા અધિકારીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કડક ચેતવણી આપી છે. ઈરાની અધિકારીએ કહ્યું કે ટ્રમ્પને સાવધાન રહેવું જોઈએ, નહિતર એવું પણ થઈ શકે છે કે તેઓ....