• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

કોલસા કૌભાંડ : મનમોહન સિંઘને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ

સીબીઆઈના ક્લોઝર રિપોર્ટનો કરવામાં આવ્યો સ્વીકાર : 11 વર્ષે ફેંસલો

નવી દિલ્હી, તા.29: કોલસા બ્લોક ફાળવણીનાં કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે 11 વર્ષે ફેંસલો આપતાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંઘને ક્લીનચિટ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મનમોહન સિંઘ સામે સમન્સ જારી કરવાનાં આદેશને રદ કરી નાખવામાં આવ્યો છે અને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટને પણ....

ઇ-પેપરના નવા શુલ્ક