રાહુલે શાહને હટાવવાની માગ ઉઠાવી
નવી દિલ્હી, તા.29: લોકસભામાં છાત્રોનાં પ્રદર્શન દરમિયાન બળપ્રયોગ મુદ્દે સરકાર
ઉપર આરોપોનો મારો ચલાવ્યા બાદ પત્રકાર પરિષદ યોજીને પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર
ઉપર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે છાત્રો સામે હિંસા માટે ગૃહમંત્રી અમિત શાહને
જવાબદાર ગણાવ્યા હતાં અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી પદેથી....