• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

એસસી, એસટી અનામતમાં ક્રિમી લેયર નહીં : કેન્દ્ર

આ નિયમ ઓબીસી-એસઈબીસી માટે હોવાની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. 7 : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના અનામતમાં ક્રિમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સરકારે એ તમામ જનહિત અરજીઓનો સખત વિરોધ કર્યો છે, જેમાં એસસી-એસટી અનામતમાં ક્રિમી લેયરનો નિયમ લાગુ....