• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

અમિત શાહની હાજરીમાં સહકાર ક્ષેત્રની કોન્ક્લેઇવ

મુંબઈ, તા. 7 : કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ શનિવારે મુંબઈમાં બીએસઈ કનવેન્શન સેન્ટર ખાતે નેશનલ અર્બન કૉ-અૉપરેટિવ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનયુસીએફડીસી)ની સીમાચિહ્નરૂપ કોન્ક્લેઇવને સંબોધશે. આ કૉન્કલેઇવમાં સ્ટેટ કૉ-અૉપરેટિવ ફેડરેશન, અર્બન કૉ-અૉપરેટિવ બૅન્ક્સ, ડિસ્ટ્રિક્ટ કૉ-અૉપરેટિવ....

 

ઇ-પેપરના નવા શુલ્ક