• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ચિંતા કરવાની જરૂર નથી, હું તમારી સાથે છું : મોદી

એનડીએના નવા સાંસદોને વડા પ્રધાનની ધરપત

શિવસેના, એનસીપીઆઈના સાંસદોને સદનની ચર્ચામાં ભાગ લેવા આગ્રહ

નવી દિલ્હી, તા. 7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શિવસેના (શિંદે જૂથ) સાંસદો અને એનસીપીઆઈ સાંસદો  સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ સાંસદોને આગ્રહ કર્યો હતો કે તેઓ સંસદની ચર્ચામાં બાગ લે. મોદીએ કહ્યું હતું કે કોઈપણ સાંસદે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ સાથે જ છે. એનડીએ એક પરિવાર....

ઇ-પેપરના નવા શુલ્ક