દીદીનાં ઉમેદવાર સંચિતા મેદાનમાંથી હટયાં : કૉંગ્રેસના ઉમેદવારની ધરપકડ
ચૂંટણી પંચે તૃણમૂલ કૉંગ્રેસનાં
નામ અને ચિહ્ન સ્થગિત કર્યાં
દિલ્હી/કોલકાતા, તા. 18 : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની કારમી હાર બાદ હવે દીદીને બે આકરા આંચકા લાગ્યા છે. તૃણમૂલ કૉંગ્રેસમાં ભંગાણના પગલે હવે દીદી પાસેથી પાર્ટીનું નામ અને નિશાન છીનવાય ગયું છે ઉપરાંત પ્રતિષ્ઠિત નંદીગ્રામની બેઠક ઉપર પેટા ચૂંટણીમાં મમતા બેનરજીની મહિલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ચૂંટણી પંચે આજે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નું....