• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ખાનગી ક્ષેત્રની બૅન્કોની તેજી હજી બાકી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : ગત સપ્તાહમાં ચાર સત્રમાંથી ત્રણમાં બજાર સકારાત્મક હતું અને છેલ્લે શુક્રવારે બજાર ઘટયું હતું. કોઈ વૈશ્વિક મજબૂત કારણ હોવા છતાં ચારમાંથી ત્રણ સત્રમાં બજાર વધ્યું હતું. શુક્રવારે વિવિધ કારણોસર બજાર ઘટયું હતું. વૈશ્વિક બજારોની નબળાઈ, ચોમાસામાં વિલંબ, ફ્યૂચર અૉપ્શનની અવક....