વેલ્થ મૅનેજમેન્ટ, એસેટ મૅનેજમેન્ટ, ઈન્સ્યુરન્સ માટે સલાહકાર સેવા પ્રદાન કરશે
મુંબઈ, તા. 12 : દેશના અગ્રણી નાણાસેવા
જૂથ શ્રીરામ ગ્રુપે દક્ષિણ આફ્રિકાના સેનલેમ ગ્રુપ સાથે સહયોગ સાધી શ્રીરામ વેલ્થ લિમિટેડની
સ્થાપના કરી છે. આ કંપની 50 - 50 ટકાના સંયુક્ત સાહસ હેઠળ કામ કરશે અને તે હાઈ નેટવર્થ
ઈન્ડિવિડયુઅલ્સ (એચએનઆઈ) તેમ જ દ્વિતીય અને તૃતીય શ્રેણીનાં શહેરોમાં વેલ્થ મૅનેજમેન્ટ.....