• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અમેરિકામાં દરકપાતના અનિશ્ચિત   

સંકેતથી અથડાતા સોના-ચાંદી 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 14 : અમેરિકા વ્યાજદરમાં આવનારા સમયમાં ઘટાડો કરશે કે નહીં કરે તે અંગે મિશ્ર સ્થિતિ સર્જાવાને લીધે ફરીથી સોનામાં સુધારો શરૂ થયો છે. અલબત્ત અનિશ્ચિતતા વચ્ચે સોનું ઝાઝું વધી શકતું નથી પણ ગઇકાલની તુલનાએ સાધારણ વધારા સાથે.....