• ગુરુવાર, 18 જુલાઈ, 2024

વાગલે કી દુનિયા સિરિયલના 1000 એપિસોડ્સ પૂરા

સોની સબ પર પ્રસારિત થતી સિરિયલ વાગલે કી દુનિયાના તાજેતરમાં 1000 એપિસોડ્સ પૂરા થયા હોવાથી સિરિયલની સ્ટારકાસ્ટ દાદરસ્થિત સિદ્ધિવિનાયક મંદિરે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચી હતી. સુમિત રાઘવન, ભારતી આચરેકર, ચિન્મયી સાલ્વી, શિહાન કપાહી, પરિવા પ્રણતિ અને અંજન શ્રીવાસ્તવે બાપ્પાના દર્શન કર્યાં હતાં. સિરિયલે તાજેતરમાં ત્રણ વર્ષ પૂરાં કર્યાં હતાં. અભિનેતા સુમિત રાઘવને....