• સોમવાર, 06 મે, 2024

ફિલ્મોમાં આવી એ પહેલાં કિયારા અડવાણી નાનાં બચ્ચાઓના ડાયપર બદલતી 

પોતાની અભિનય ક્ષમતા અને સૌંદર્યથી સૌને ચોંકાવનારી ક્યારા અડવાણીએ હાલમાં જણાવ્યું હતું કે, ગ્લૅમરની દુનિયામાં આવતા પહેલા તે પ્રી-સ્કૂલ એટલે કે બાલમંદિરમાં કામ કરતી જ્યાં નાનાં બાળકોના ડાયપર બદલવા જેવાં કામ પણ તેણે કર્યાં હતાં. એક મુલાકાતમાં કિયારાએ જણાવ્યું હતું કે, ફિલ્મોમાં....