સદાબહાર અનિલ કપૂર ફિલ્મ દે દે પ્યાર દે 2માં અજય દેવગણના સસરાના પાત્રમાં જોવા મળશે એવા સમાચાર છે. 2019માં આવેલી અજય, તબ્બુ અને રકુલપ્રીત સિંહ અભિનિત દે દે પ્યાર દેની સિક્વલની તૈયારીઓ મેકર્સે શરૂ કરી છે. જાણવા મળે છે કે, ફિલ્મની સ્ટારકાસ્ટમાં અનુ કપૂરનો...