• શનિવાર, 04 મે, 2024

છત્રપતિ સંભાજી મહારાજ તરીકે વિકીનો લૂક થયો લીક 

વિકી કૌશલ હાલ પોતાની ફિલ્મ છાવાના શાટિંગમાં વ્યસ્ત છે અને પીરિયડ ડ્રામા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધરિત છે અને મરાઠી શબ્દ છાવાનો અર્થ થાય છે સિંહબાળ. સોશિયલ મીડિયા પર લીક થયેલા ફિલ્મમાંના વિકીના લૂકમાં તેણે સ્લીવલેસ લાંબો કુર્તો પહેર્યો છે, કપાળ પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા....