• શનિવાર, 04 મે, 2024

બિગ બી જોવા મળશે અશ્વત્થામાના પાત્રમાં 

જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે એવી વર્ષે આવનારી ફિલ્મોમાંથી એક છે નાગ અશ્વિનની કલ્કી 2898 એડી, જેમાં પ્રભાસ, દીપિકા પદુકોણ, કમલ હાસન, દિશા પટણી અને અમિતાભ બચ્ચન પણ છે. પુરાણ કથાને સાયન્સ-ફિક્શન સાથે મેળ કરાવતી ફિલ્મમાં અમિતાભના પાત્રને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જાગી છે. બિગ બી ફિલ્મમાં સાત ચિરંજીવીઓમાંથી....