• રવિવાર, 05 મે, 2024

મીરા દેવસ્થલેએ પહેર્યો 35 કિલો વજનનો લહેંગો

સોની એન્ટરટેનમેન્ટ ટીવી પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ કુછ રીત જગત કી ઐસી હૈમાં નંદિની (મીરા દેવસ્થલે) રતનશી પરિવારને મળે છે ત્યારે હેમરાજ (ધર્મેશ વ્યાસ) લગ્નમાં બાધા બનવાનું કામ કરે છે. દરમિયાન રૂપા અને હેતલની નજર રોનક પર પડે છે જે ગુપ્ત રીતે નૈનીને ઘરમાં લાવે છે. પરિસ્થિતિને છુપાવવાના....