• રવિવાર, 05 મે, 2024

`દેવા' ના સેટ પર શાહિદ-પવેલનો બ્રોમાન્સ

થપ્પડ અને દોબારા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો અભિનેતા પાવેલ ગુલાટી તેની આગામી ફિલ્મ દેવાને લઈને છાશવારે ચર્ચામાં હોય છે. શાહિદ કપૂર સ્ટારર ફિલ્મમાં પાવેલ અને શાહિદનો બ્રોમાન્સ વધી રહ્યો છે. શાહિદ સાથેની કેમિસ્ટ્રી વિશે પાવેલે જણાવ્યું હતું કે, શાહિદ સાથે કામ કરવાનો અનુભવ...