• રવિવાર, 05 મે, 2024

અક્ષય કુમારની ભત્રીજી બૉલીવૂડમાં ડેબ્યુ કરશે

શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ  ઈક્કીસથી અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા અને અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા બૉલીવૂડમાં પદાર્પણ કરશે. નોંધનીય છે કે અગસ્ત્યએ ઝોયા અખ્તરની ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મ આર્ચીઝમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેને શ્રીરામ રાઘવને ઈક્કીસ ફિલ્મની...