બૉલીવૂડના પ્રતિભાશાળી અભિનેતા આયુષમાન ખુરાના અલગ અલગ પ્રકારની ફિલ્મો કરીને અખતરા કરતો રહેતો હોય છે ત્યારે હવે ફરી એક વાર પણ તે અલગ શૈલીની ફિલ્મમાં પોતાને અજમાવવા જઈ રહ્યો છે. ચર્ચા છે કે ફિલ્મમેકર કરણ જોહર અને ગુનિત મોંગાના નિર્માણ હેઠળ બનવા જઈ રહેલી આગામી સ્પાય કોમેડીમાં આયુષમાન ખુરાનાને સાઈન કરવામાં આવ્યો છે. આયુષમાનની હીરોઈન તરીકે સારા...