સોની એન્ટરટેઈનમેન્ટ પરથી પ્રસારિત થતાં રિયાલિટી શો ઇન્ડિયન આઈડલ-15ના આ શનિ-રવિવારે રજૂ થનારા સેમિ ફિનાલે એપિસોડમાં ફિલ્મમેકર કરણ જોહર આવ્યો હતો. તેની સાથે જજ શ્રેયા ઘોષાલ, વિશાલ દદલાની અને બાદશાહે સ્પર્ધકોને પ્રોત્સાહન આપતા જોવા મળશે. કરણે પોતાની રમૂજી સ્ટાઈલમાં......