લોકપ્રિય કૉમડી ફ્રેંચાઈઝી ખિચડીએ પહેલાં ટીવી અને બાદમાં થિયેટરમાં ધૂમ મચાવી હતી. ફિલ્મ ખિચડીના બે ભાગ બૉકસ અૉફિસ પર સફળ રહ્યા હતા. હવે ફરી એક વાર ખિચડી મોટા પરદે આવવાની છે. ફરાહ ખાનની યુટયુબ ચેનલ પર સ્પેશિયલ એપિસોડમાં નિર્માતા જમનાદાસ મજેઠિયાએ ખીચડી -3 વિશે વાત કરતાં કહ્યું કે….