જ્યારે ગામડાની છોકરી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદાથી આગળ વધીને સપના જોવાની હિંમત કરે છે, ત્યારે શું થાય? ઝી ટીવી પરથી 12મીમેથી સાંજના 7.30 વાગ્યે શરૂ થનારી સિરિયલ સરુમાં આવી જ વાર્તા જોવા મળશે. સરુ રાજસ્થાનના ખારેસ ગામની દૃઢ નિશ્ચયી યુવતી હોય છે જે ઉચ્ચ શિક્ષણના સપનાને......