• શુક્રવાર, 13 જૂન, 2025

પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી `પારિવારિક મનુરંજન'માં

ફૅમિલી ડ્રામા પારિવારિક મનુરંજનમાં પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની જોડી જોવા મળશે. મેકર્સે તેમની તસવીર સાથે લખનઊમાં શૂટિંગ શરૂ થયાની જાહેરાત કરી હતી. તેમાં લખ્યું હતું કે, લાગણીઓ, સંગીત, પાગલપન અને મસ્તી પારિવારિક મનુરંજન. પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી .....