• મંગળવાર, 01 જુલાઈ, 2025

રોમેન્ટિક ડ્રામા ‘લૈકા, લૈકી’માં અભય વર્મા અને રાશા થડાણી

બૉલીવૂડમાં હવે નવોદિત કલાકારોની જોડીઓ જોવા મળે છે અને તે લોકોના દિલ જીતી રહી છે. સૌરભ ગુપ્તાના દિગ્દર્શનમાં બની રહેલી એકશન ડ્રામા આધારિત ફિલ્મ લૈકા, લૈકીમાં અભય વર્મા અને રાશા થડાણીની જોડી....