• મંગળવાર, 01 જુલાઈ, 2025

અક્ષય કુમારની `કેસરી -2' જિયો હૉટ સ્ટાર પર

અક્ષય કુમર અભિનિત ફિલ્મ કેસરી -2 13 જૂને જિયો હૉટસ્ટાર પર રજૂ થશે. કરણ સિંહ ત્યાગીના દિગ્દર્શનમાં બનેલી કેસરી-2માં અક્ષય ની સાથે અનન્યા પાંડે અને આર. માધવન મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 18 એપ્રિલે થિયેટરમાં રજૂ થઈ હતી અને તેને બૉક્સ અૉફિસ પર સફળતા મળી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ પર....