અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાથી બૉલીવૂડ દુ:ખી થયું છે અને કલાકારોએ હતભાગી પ્રવાસીઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. શાહરુખ ખાને એક્સ પર પોસ્ટ શેર કરી કે, આ દુર્ઘટના વિશે જાણીને મારું દિલ તૂટી ગયું છે. સલમાન ખાન અને અક્ષય કુમારે પોતાની ઈવેન્ટ રદ્દ કરી છે. ફિલ્મ કન્નપાનું ટ્રેલર લૉન્ચ અને રાણા નાયડુ....