• મંગળવાર, 01 જુલાઈ, 2025

કૉમેડિયન અહેસાન કુરેશી સિરિયલ `સુરુ'માં

ઝી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ સુરુમાં નાયિકા સુરુ (મોહક માટકર)ની વાર્તા છે. હવે આ સિરિયલમાં નારાયણજીનું પાત્ર પ્રવેશવાનું છે જે કૉમેડિયન અહેસાન કુરેશી ભજવે છે. શાયરી અને કૉમિક ટાઈમિંગને લીધે જાણીતા અહેસાન છ વર્ષના બ્રેક બાદ ટીવી પર પાછો ફરે છે. નારાયણજીનું પાત્ર અહેસાનની છબિ સાથે મેળ....