• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં કરિશ્મા કપૂર હાજર રહી

અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને બિઝનેસમૅન સંજય કપૂરના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થયા. કરિશ્મા પૂર્વ પતિના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા સંતાનો સમાયરા અને કિયાન તથા બહેન કરીના અને બનેવી સૈફ અલી ખાન.....