• મંગળવાર, 01 જુલાઈ, 2025

ક્રાઈમ થ્રિલર ‘સી લૉન્ગ વેલી’માં ત્રિયા ચૌધરી, આકાંક્ષા પુરી અને માન સિંહ

વેબ સિરીઝ આશ્રમની બબીતા એટલે કે ત્રિયા ચૌધરી, આકાંક્ષા પુરી અને વિક્રમ કોચર તથા માન સિંહ ક્રાઈમ થ્રિલર સી લૉન્ગ વેલીમાં જોવા મળશે. આ ફિલ્મ પચીસમી જુલાઈએ થિયેટરમાં રજૂ થશે. લેખક - દિગ્દર્શક માન સિંહની આ રોમાંચક ફિલ્મની વાર્તા.....