હિન્દી અને મરાઠી ફિલ્મોના પીઢ અભિનેત્રી દયા ડોંગરેનું અવસાન થયું છે. 85 વર્ષની વયે મૃત્યુ પામનારાં દયાએ અભિનેય કારકિર્દીમાં અનેક સ્ટાર કલાકાર સાથે કામ કર્યું છે અને મોટે ભાગે ખલનાયિકા જેવું પાત્ર ભજવતાં હતાં. તેણે બહુમુખી કલાકાર હતા અને અભિનેત્રી હોવા સાથે ગાયિકા પણ હતાં. ટીવી સિરિયલ મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા…..