• સોમવાર, 06 મે, 2024

ઘાટકોપરમાં મિત્રની હત્યા કરનારની ધરપકડ

મુંબઈ, તા. 23 : રવિવારે ઘાટકોપર પશ્ચિમમાં 16 વર્ષના મિત્રની હત્યા કરનારા 19 વર્ષના યુવકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના રવિવારે સાંજે 5.45 વાગ્યે ગોળીબાર રોડ પર આવેલા સૂર્યમુખી સાંઈ બાબા મંદિરના નજીક બની હતી. એમના વિસ્તારમાં...