• સોમવાર, 06 મે, 2024

અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કોણે કર્યો હતો?

મુંબઈ પોલીસને સીસીટીવી ફુટેજ જમા કરાવવા તથા તપાસ વિશે માહિતી આપવાનો હાઈ કોર્ટનો આદેશ

મુંબઈ, તા. 23 : મુંબઈ હાઈ કોર્ટે શિવસેના ઉદ્ધવ જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાળકરની હત્યાની તપાસ માટે શું પગલા લીધા છે જાણવા ઉપરાંત ફોનનો કોલ ડેટા રેકોર્ડની સમિક્ષા અને સીસીટીવી ફુટેજને કોર્ટમાં રજૂ કરવા મુંબઈ પોલીસને જણાવ્યું છે. મરનારી પત્ની તેજસ્વી...