• સોમવાર, 06 મે, 2024

મહારાષ્ટ્રનું એકમાત્ર ગામ જ્યાં હનુમાનજીની પૂજા નથી થતી  

ગામના લોકો મારુતિ નામની ગાડી પણ લેતા નથી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 :  દેશભરમાં આજે ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે. લોકો હનુમાનના મંદિરે જઈ પૂજા-અર્ચના કરતા હોય છે. પણ મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે જ્યાં હનુમાનજીની પૂજા થતી નથી. આટલું ઓછું હોય તેમ ગામવાસીઓ મારુતિ નામની કાર...