• સોમવાર, 06 મે, 2024

હાઈ કોર્ટે દાઉદી વહોરાઓના ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની નિમણૂક માન્ય રાખી

દસ વર્ષ સુધી ચાલી કાનૂની લડત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મુંબઈ વડી અદાલતે દાઉદી વહોરાઓના 53મા અલ-દાઈ અલ-મુતાલક અર્થાત્ ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની નિમણૂકને...