• સોમવાર, 06 મે, 2024

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોની ચૂંટણીમાં મરાઠવાડાની નિર્ણાયક ભૂમિકા રહેશેn

જાલના, તા. 23 : મરાઠવાડા અથવા મધ્ય મહારાષ્ટ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને તે નક્કી કરશે કે શાસક ભાજપની આગેવાની હેઠળની એનડીએને અથવા વિપક્ષ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ટોચ પર આવે છે. ખેત કટોકટી અને મરાઠા આરક્ષણ આંદોલને શાસક ગઠબંધન માટે મુશ્કેલીઓ....