• સોમવાર, 06 મે, 2024

ઍર ઇન્ડિયાની `ક્વીન અૉફ ધ સ્કાય'ની છેલ્લી ઉડાન

મુંબઈ, તા. 23 : ઍરપોર્ટના નજીકના પરિસરમાં રહેતા લોકોએ સોમવારે સવારે એક અસાધારણ અને ડરામણું દૃશ્ય જોયું હતું. સવારે 10.47 વાગે ઍર ઇન્ડિયાના રંગો સાથેનું એક વિશાળ બોઈંગ 747 ઉડાન ભરતા પહેલાં તેની ડાબી અને પછી જમણી તરફ નમ્યું હતું. ના, કોઈ ચિંતાજનક બાબત...