• શનિવાર, 04 મે, 2024

પાલિકાના દસ સ્વિમિંગ પૂલમાં બીજી મેથી તરવાનું પ્રશિક્ષણ મેળવવાની તક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મુંબઈ મહાપાલિકાએ ઉનાળાની રજાઓ દરમિયાન પોતાના 10 સ્વિમિંગ પૂલમાં તરવા માટેનું પ્રશિક્ષણ આપવા 21 દિવસના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલું સત્ર બીજી મેથી શરૂ થશે. માટેનું અૉનલાઈન રજિસ્ટ્રેશન 24મી એપ્રિલથી...