• શનિવાર, 04 મે, 2024

રેન્ટ ઍક્ટ હેઠળ ભાડાવૃદ્ધિ રોકવાના આદેશને પડકારતી અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં

જૂની ઇમારત પર હક કોનો ભાડૂઆતનો કે પછી માલિકનો?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મુંબઈમાં સેસ ભરતી ઈમારતોના ભાડૂતોને 100 મહિનાનું ભાડું ચૂકવીને મકાનમાલિક બનાવવાની યોજના અને ભાડાં વધારા ઉપર લાદવામાં આવેલી બંધીને પડકારતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં...