અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (યુસીજી) એ દેશની તમામ યુનિવર્સિટીને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં આખા વર્ષનો કાર્યક્રમ ઘોષિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં આખા વર્ષ દરમિયાન થનારી પરીક્ષા સહિત તમામ ગતિવિધિઓની તારીખ જાહેર કરવાનો આદેશ...