• શનિવાર, 04 મે, 2024

ઓટીપીથી છેતરપિંડી રોકવા ઍલર્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે

વર્ષ 2023માં રૂા. 7488 કરોડના 11 લાખ નકલી ટ્રાન્ઝેકશનની ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : ઓનલાઇન ટ્રાન્સેક્શનમાં કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા પાસવર્ડ અથવા ઓટીપીનો ઉપયોગ કરવામાં આવે છે પણ લેભાગુઓ યેનકેન ઓટીપી મેળવી લોકોને ઠગવામાં સફળ થઈ જાય છે. ઘણીવાર લોકો જાતે ઓટીપી....