• શનિવાર, 04 મે, 2024

`મત માગવા આવનારાઓને શિવાજી પાર્કની માટી કાઢવાનું કહેશું'

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : દાદરના શિવાજી પાર્કમાંની લાલ માટીને લીધે હેરાન થઈ રહેલા આસપાસના રહેવાસીઓએ આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ હવે આક્રમક ભૂમિકા અપનાવી છે. શિવાજી પાર્ક સંગઠને સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહેવાસીઓને કહ્યું છે કે, `તેઓ મત...