• રવિવાર, 05 મે, 2024

મીરા-ભાયંદરમાં નવા પાણી કર સામે વિરોધનો વાવટો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મીરા-ભાયંદર પાલિકા દ્વારા તાજેતરમાં પાણી પર કરવેરો લાદવામાં આવ્યો છે. મનપાએ મિલકત વેરાના નવા બિલમાં પાણી વેરો લાદતાં વિરોધ શરૂ થઈ ગયો છે. શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે મુદ્દે મનપાના આયુક્ત સંજય કાટકરને...