મુંબઈ, તા. 25 : બનાવટી ચેક અને સહીનો ઉપયોગ કરીને મહારાષ્ટ્ર રાજ્ય શાળા શિક્ષણ અને રમતગમત વિભાગના બૅન્ક ખાતામાંથી 47 લાખ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. આ સંદર્ભે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. શાળા શિક્ષણ અને રમતગમત વિભાગનું કાર્યાલય મંત્રાલયમાં...