• રવિવાર, 05 મે, 2024

કારમાં રમત-રમતમાં ગૂંગળાઈ જવાથી બે બાળકોનાં મોત

મુંબઈ, તા. 25 : મુંબઈના એન્ટોપ હિલમાં એક કારમાં બે બાળકોના શબ મળ્યાં છે. બન્ને ભાઈ-બહેન છે. રમત રમતમાં કારમાં બેસીને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં ગુંગળામણને કારણે બન્નેનાં મૃત્યુ થયાં હતાં. છોકરાનું નામ સાજિદ અને છોકરીનું નામ મુસ્કાન છે. એકની ઉંમર પાંચ અને બીજાની સાત....