પાંચ વર્ષ સુધી ધારાવી અને કાળા કિલ્લા ડેપો માટે બેસ્ટ દ્વારા વૈકલ્પિક જગ્યા શોધવી પડશે
મુંબઈ, તા. 25 : ધારાવી રિડેવલપમેન્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બેસ્ટનો ધારાવી ડેપો અને કાળા કિલ્લા ડેપોની જગ્યાનો પણ ઉપયોગ થવાનો છે. આ સંદર્ભે બુધવારે બેસ્ટ અને ધારાવી રિડેવલપમેન્ટ કરનારી અદાણી કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો થઈ હતી. આ વખતે બન્ને ડેપોની જગ્યાનો પણ ઉપયોગ કરવા સંદર્ભે ચર્ચાઓ થઈ હતી. રિડેવલપમેન્ટ...