• ગુરુવાર, 18 જુલાઈ, 2024

વર્ષા ગાયકવાડને મુંબઈ કૉંગ્રેસનાં પ્રમુખપદેથી હટાવવા એક જૂથ સક્રિય

લોકસભાની ચૂંટણીનાં પરિણામોનાં ત્રણ સપ્તાહમાં આંતરકલહ સપાટી ઉપર

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 24 : મુંબઈમાં લોકસભાની ચૂંટણીમાં અપેક્ષા કરતા સારા દેખાવ પછી કૉંગ્રેસના શહેર એકમમાં ડખો શરૂ થયો છે. કૉંગ્રેસના મુંબઈ એકમનાં પ્રમુખ અને ઉત્તર મધ્ય મુંબઈના નવનિર્વાચિત સાંસદ વર્ષા ગાયકવાડ વિરુદ્ધ પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓએ મોરચો ખોલ્યો છે. કૉંગ્રેસના 16 જેટલા આગેવાનોએ....