અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાં રેતી ઉલેચવા અને તેના વિતરણના નિયમન માટે નવી નીતિ ઘડી કાઢવામાં આવશે. જેઓ રેતીને ગેરકાનૂની રીતે ઉલેચે છે તેઓને દંડ કરવામાં આવશે અને કાનૂની પગલાં ભરાશે ગેરરીતિ નિવારવા માટે સ્માર્ટ સિટી અને માળખાકીય સગવડોના પ્રકલ્પો પાસેથી માઇનિંગ ફી.....